Social Services
WHAT WE DO
Social Responsibilities and Activities
શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન દ્વારા માતાજીમાં ભક્તિ, પવિત્રતા અને વિશ્વાસની ભાવના સાથે સામાજીક અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. સંસ્થાન દ્વારા શ્રી ઉમિયા માતાજી મંદિરના નેજા હેઠળ નીચે પ્રમાણેની સુવિધાઓ આપવામાં આવે છે તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
સ્વાદિષ્ટ મીઠાઈ તેમજ ફરસાણનું વેચાણ
ઉમાપુરમ - પ્રસાદી ઘર
ડિંડોલી તેમજ સુરત શહેર ના માઈ ભક્તો માટે શ્રી ઉમિયા માતાજી મંદિર, ડિંડોલી, સુરત ખાતે દિવાળી, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવાર નિમિતે મિઠાઈ (કાજુકતરી, કાજુકસાટા, મોહનથાળ) તેમજ ફરસાણનું વેચાણ કરવામાં આવે છે.
મોહનથાળ, બોમ્બે હલવો, ફુલવડી, તીખા અને મોળા ગાંઠીયા ૩૬૫ દિવસ/આખુ વર્ષ સવારે ૦૮.૦૦ કલાકે થી બપોરે ૧૨.૩૦ સુધી અને બપોરે ૦૨ ૦૦ કલાકે થી રાત્રે ૦૮.૦૦ સુધી વેચાણ ચાલુ રહે છે.
Other Services

સામાજિક કાર્યક્રમો
More Details
વિવિધ તહેવારોની ઉજવણી
More Details
શૈક્ષણિક કાર્યક્રમો
More Details

